સારા વ્યક્તિઓની સંગતથી થશે લાભ
જીવનમાં સારા-સજ્જન,જ્ઞાની અને સત્સંગી વ્યક્તિઓ સાથે સંબંધ રાખવાથી ઘણો ફાયદો થાય છે.આપણાં જીવનની મુશ્કેલીના સમયમાં આવા સજ્જન વ્યક્તિઓ પાસેથી આપણને હુફ,આશ્વશન,મદદ અને મુશ્કેલીમાથી બહાર નીકળવાનો રસ્તો મળે છે.
જીવનમાં સારા-સજ્જન,જ્ઞાની અને સત્સંગી વ્યક્તિઓ સાથે સંબંધ રાખવાથી ઘણો ફાયદો થાય છે.આપણાં જીવનની મુશ્કેલીના સમયમાં આવા સજ્જન વ્યક્તિઓ પાસેથી આપણને હુફ,આશ્વશન,મદદ અને મુશ્કેલીમાથી બહાર નીકળવાનો રસ્તો મળે છે.
દરેક વ્યક્તિને જીવનમાં સુખ અને દુખ આવતું હોય છે જે આપના કર્મોને આધીન હોય છે.જોકે અમુક સુખ અને દુ:ખ આપના વ્યહવાર અને વર્તનને કારણે પણ મળતા હોય છે. જો આ બાબતનું આપણે દયાના રાખીશું તો…
મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આયુષ્ય મુજબ જીવન તો દરેક વ્યક્તિ જીવે છે.અમુક લોકો નશામાં જીવન પૂર્ણ કરે છે,અમુક લોકો ખાઈ-પીને મરે છે અને અમુક લોકો જીવનભર ફક્ત પૈસા કમાવવા પાછળ ખર્ચી નાખે છે. ખૂબ…
ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે હિન્દૂશાસ્ત્રોમાં પૂજવામાં આવે છે. આ વિઘ્નહર્તા દેવનું સ્મરણ માત્ર કાર્યમાં સફળતા અપાવનારું છે. ગજાનન ગણપતિને પ્રિય વાર મંગળવાર છે. આજના દિવસે તેમનું પૂજન કરવાથી વિશેષ લાભ થાય છે.
આપણે જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ,સારા કામો કરીએ છીએ અને જાણતા અજાણતા ક્યાક ખોટું-પાપ પણ કરતાં હોઈએ છીએ.આ સૃષ્ટિનો સર્જનહાર-ભગવાન ભોલેનાથ સમય આવે બધાંનો હિસાબ બરાબર કરી દે છે.આથી ઈશ્વરે આપેલું જીવન એવું જીવીએ કે…
જીવનમાં ઘણા સંબંધો હોય છે પરંતુ કયા સંબંધો સાચા છે અને ક્યાં ફક્ત નામના છે તે જાણવું ખુબજ જરૂરી છે.જો આપણને સાચા સંબંધોની પરખ આવડી જાય તો ક્યારેય સંબંધોમાં છેતરાવવાનો વારો નહીં આવે.
જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તેને ખૂબ પ્રિય હોય છે.ઘણી વખત આપણે જે પ્રિય વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને મનમાં શંકા ઊભી થતી હોય છે અથવા ડર લાગતો હોય છે…
આપણાં જીવનમાં જ્યારે પ્રભુની કૃપા હોય ત્યારે જીવનની દરેક ક્ષણમા ઉત્સાહ અને ઉમંગ વ્યાપી જાય છે.આપ સૌના પર પ્રભુની કૃપા બની રહે.
આ દુનિયામાં આપણે ઘણા બધા સાથે સંબંધ હોય છે.આપણે જીવનમાં જાણતા કે અજાણતા ઘણા સારા કામ પણ કરતા હોઈએ છીએ. આથી આપણા જીવનમાં સારી કે ખરાબ જે કોઈ ઘટના બને છે તેની પાછળ કોણ છે…
આપણાં જીવનમાં જે કોઈ સંબંધો છે તેને સમજવા ખૂબ અઘરા હોય છે.આપણે ધારએ શું અને થાય શું તેનું નામ જિંદગી.
Copy Right Text | Design & develop by AmpleThemes