વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ
સુપ્રીમ કોર્ટમાં આજે થયેલ સુનાવણીમાં તમામ રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ One Nation, One Ration Card લાગુ કરવાનો આદેશ આપ્યો છે.કોરોના મહામારીના સમયમાં તથા લોકડાઉનના કારણે પ્રવાસી મજુરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે…