શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે
ધર્મ ભક્તિ

શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે

દેવોના દેવ મહાદેવની ભક્તિ કરવાના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ આવતી કાલ તારીખ ૯મી ઓગસ્ટને સોમવારથી થઈ રહ્યો છે. શ્રધ્ધાળુઓ અને મહાદેવના ભક્તો માટે શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. દેવોના દેવ મહાદેવની ભક્તિ શ્રાવણમા કરવાનુ અનેરૃ…

સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ
ગુજરાતની નવાજુની

સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ

સમગ્ર રાજ્યના રેસિડેન્સ ડોક્ટરો આજે હડતાળ પર છે જે ખુબજ ચિંતાજનક ગણાય.સમાગ દેશમાં જ્યારે કોરોનનો કેર ચાલી રહ્યો હતો અને અનેક નાગરિકો જ્યારે મોતને ભેટી રહ્યા હતા ત્યારે આ જ ડોકટરોએ દિવસ રાત જોયા વગર…

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
Uncategorized

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 01/08/2021 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ, શિક્ષાપત્રી પ્લેટિનમની બાજુમાં, નિકોલ,અમદાવાદ…

સમાચાર વિશેષ

પોરબંદર સોની વેપારી મહામંડળ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ભારત સરકાર દ્વારા ગોલ્ડ હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેની સાથોસાથ HUID કોડ (હોલમાર્ક યુનિક આઈડેન્ટીફીકેશન ડિજિટ) પણ ફરજીયાત કરવામાં આવેલ છે. આ કોડ નંબરમાં જ્વેલરી ઉત્પાદકના…

નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનું ડેન્ગ્યુના કારણે અવસાન:પરિવારમાં શોકની લાગણી
સમાચાર વિશેષ

નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનું ડેન્ગ્યુના કારણે અવસાન:પરિવારમાં શોકની લાગણી

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેલી સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઝારખંડ ખાતે વર્ષ-2019માં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી 19 વર્ષીય સાક્ષી રાવલનું ડેન્ગ્યુની બીમારીથી મોત…

ઇલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી થશે માફ
રાષ્ટ્રીય સમાચાર

ઇલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી થશે માફ

સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવા આશયથી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહનોની નોંધણી ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.સરકારનું માનવું છે કે…

મુખ્યમંત્રીના હસ્તે’કસુંબીનો રંગ’ વીડિયો આલ્બમનું લોકાર્પણ
સમાચાર વિશેષ

મુખ્યમંત્રીના હસ્તે’કસુંબીનો રંગ’ વીડિયો આલ્બમનું લોકાર્પણ

રાજકોટ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત કાર્યક્ર્મ દરમિયાન કસુંબીનો રંગના વિડીયો આલ્બમનું લોકાર્પણ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્હ સ્ત તેમના જન્મ દિવસે કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્ય…

એસબીઆઈએ વેબસાઈટ દ્વારા દંડના નિયમોની આપી જાણકારી
રાષ્ટ્રીય સમાચાર

એસબીઆઈએ વેબસાઈટ દ્વારા દંડના નિયમોની આપી જાણકારી

ભારતીય સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જો ખાતામાં બેલેન્સ ન હોય તો તમારે દરેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયાનો દંડ ભરવો પડશે અને તેના પર અલગથી જીએસટી વસૂલવામાં આવશે. જો તમે…

પીવી સિંધુ પર સમગ્ર દેશમાંથી અભિનંદનની વર્ષા
શુભેચ્છા-અભિનંદન

પીવી સિંધુ પર સમગ્ર દેશમાંથી અભિનંદનની વર્ષા

પીવી સિંધુ બે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે પીવી સિંધુએ નિરંતરતા, સમર્પણ અને શ્રેષ્ઠતાનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભારતને ગૌરવ અપાવવા બદલ તેમને…

મહેન્દ્ર સિહ ધોની નવા લૂકમાં સોશિયલ મીડિયામાં છવાઈ ગયા
સમાચાર વિશેષ

મહેન્દ્ર સિહ ધોની નવા લૂકમાં સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કપતાન મહેન્દ્ર સિહ ધોનીનો નવો લૂક સામે આવ્યો છે જે તેના ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે.ધોનીની નવી હેર સ્ટાઈલના ફોટા સોશિયલ મીડિયા ખુવ વાયરલ થઈ રહ્યા છે. હેરસ્ટાઇલિસ્ટ આલિમ સુકરવારે સવારે…