Anand માં! હરિધામ સોખડાનાં હરિભક્તે NRI યુવકને લગાવ્યો 1.30 કરોડનો ચૂનો!
Anand હરિધામ સોખડાનાં હરિભક્તોએ લાખોની છેતરપિંડી કરી હોવાનો આરોપમિલન ઉર્ફે નિશ્ચિત મનુ પટેલે NRI કલ્પેશ પટેલને વિશ્વાસમાં લીધો હતોટુંક સમયમાં રૂપિયા બમણાં કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાનો આરોપવિદ્યાનગર પોલીસે મિલન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી…