Latest Story
આપણે ફરી આઝાદી માટે લડવાનું છે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેઆપણે ફરી આઝાદી માટે લડવાનું છે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેમિશન મંગલમ હેઠળ ચાલતી મંગલમ કેન્ટીન બહેનોની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ:પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિકમિશન મંગલમ હેઠળ ચાલતી મંગલમ કેન્ટીન બહેનોની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ:પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિકશેર બજારમાં આજે સુનામી: રોકાણકારોના 19 લાખ કરોડ ડુબ્યા હોવાનો અંદાજશેર બજારમાં આજે સુનામી: રોકાણકારોના 19 લાખ કરોડ ડુબ્યા હોવાનો અંદાજભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણીભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણીન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત: પીએમ મોદીન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત: પીએમ મોદીફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધનફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધનઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો       ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો       ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ: ભાવ રહેશે આસમાનેગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ: ભાવ રહેશે આસમાનેટોલ નાકા પર આજથી રૂ.5/- થી લઈ  40 સુધીનો ભાવ વધારો થયેલ છે.આજથી લાગુ પડશે ભાવ વધારો.ટોલ નાકા પર આજથી રૂ.5/- થી લઈ  40 સુધીનો ભાવ વધારો થયેલ છે.આજથી લાગુ પડશે ભાવ વધારો.નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ

Today Update

વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ

વિશ્વ જળ દિવસ એ સયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા  ૨૨ માર્ચ ના રોજ ઉજવવામાં આવતો  એક આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસ છે.ઝડપથી વધતી વસ્તી, કૃષિ, ઉદ્યોગ, શહેરીકરણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પાણીની વધતી જતી જરૂરિયાતને…

કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હીનું તેડું

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત રાહુલ ગાંધી તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ તેમણે આપી દીધા હતા.આ એક્શન પ્લાનને અમલ મુકવાના ભાગરૂપે કોંગ્રેસે દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને…

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ કો ઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે દ્વારા રાજકોટની એક સહકારી બેંક અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ને નોટિસ પાઠવી  છે. આ કેસમાં હકીકત એવી છે કે અરજદારે દાવો કર્યો હતો કે બેંકની ભૂલને કારણે…

જમીન પુન: સરવેના કેસમાં ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે કેમ અસંવેદનશીલ ? પ્રશ્ન પુછનાર ધારાસભ્ય પણ ગૃહમાંથી કાઢી મુકાયા

કેન્દ્ર પુરસ્કૃત યોજના ડીજીટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડ્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP)  હેઠળ ગુજરાત રાજ્યે ખેડૂત ખાતેદારોના જમીન રેકર્ડ સુસ્પષ્ટ અને સ્થળ સ્થિતિ તથા કબજા મુજબ તૈયાર થાય તેવ આશયથી સમગ્ર દેશમાં…

સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીનો ઐતિહાસિક નજારો લાઈવ જોઈ શકાશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની ગણતરી શરૂ થઈ ગઈ છે.સૌથી આનંદના સમાચાર એ છે કે તેમની વાપસી લાઈવ  જોઈ શકાશે…

અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા વિરોધપક્ષની અસરકારક રજૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણીનગર વિસ્તારમાં આવેલી એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ બાબતને ખુબજ ગંભીર અને કોર્પોરેશનની બેદરકારી હોવાનું માનીને આજરોજ વિપક્ષ…

પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું નિધન

86 વર્ષની જૈફ વયે તેમણે અંતિમ શ્વાસ લીધાસાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેક અવોર્ડથી સન્માનિતગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ તેમને મળ્યા હતાપત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર, 86 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ…

આર્ય સમાજની સ્થાપનાનાં 150 માં વર્ષની ઐતિહાસિક ઉજવણીના પ્રચાર અભિયાનનો શુભારંભ

આર્ય સમાજની સ્થાપના વર્ષ 1875 માં સ્વામી દયાનંદ સરસ્વતી એ કરી હતી. વૈદિક મુલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ એક પ્રકારે પ્રથમ હિન્દૂ સંગઠન છે. આ સમાજના આજે વિશ્વભરમાં 80…

પાલજમાં 700 વર્ષથી ઉજવાતી 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી

ગાંધીનગરના પાલજ ગામમાં મહાકાળી માતાના પૂજન સાથે આશરે 35 ફૂટ ઉંચી ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી. પાલજ ગામમાં 700 વર્ષથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે. અહીં 30 x 35…

ગુજરાત વિધાનસભા સંકુલમાં તમામ પક્ષના સભ્યોએ મનાયો હોળી  ઉત્સવ

ગાંધીનગર ભારતના પવિત્ર તહેવાર હોળીના રંગમાં ગુજરાત વિધાનસભાના સભ્યો પણ રંગાઈ ગયા.ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત હાજર તમામ સભ્યોએ એકબીજાને રંગ નાખીને હોળીની શુભેચ્છા પાઠવી…