જય હો…દારૂ, જુગાર કાંડમાં સસ્પેન્ડ 43 પોલીસ કર્મચારીને ફરી નોકરી પર લેવાયા
દારૂ, જુગાર, કોલ સેન્ટરના ગેરકાયદે ધંધા કરતા, ગુનેગારો સાથે સાઠગાંઠ કરી પૈસાનો તોડ કરતા જડપાયેલા ગુજરાત પોલીસના 43 વિવાદાસ્પદ પોલીસકર્મીઓને ફરીવાર નોકરી પર લેવાયા છે. જેમાના 12 પોલીસ કર્મચારી અમદાવાદના…
વેકેશનમાં ઓનલાઇન ક્લાસ ચાલુ રાખનારી સ્કૂલોને નોટિસ આપવામાં આવશે
અમદાવાદ ડીઇઓએ સ્પષ્ટતા કરી કે, વેકેશનમાં જે સ્કૂલોએ ક્લાસ ચાલુ રાખ્યા હશે અેઓને નોટિસ આપીને ખુલાસો મગાસે જયારે આ મુદ્દે વાલીમંડળે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ક્વાર્ટરની પૂરેપૂરી ફી વસૂલવા…
ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડાં 31 મે સુધી નહીં વધે
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે 31 મે સુધી ફ્લાઈટોના ભાડા ન વધારવા એરલાઈન્સને કહયું છે. હાલમાં સંચાલિત થતી 80% ફ્લાઈટોનું સંચાલન 31 મે સુધી ચાલુ રહેશે. આ ફ્લાઈટોને પણ પેસેન્જરો ન મળતા…
અમદાવાદની કોવિડ હોસ્પિટલનો ઓક્સિજન ખલાસ થતા ચાંગોદર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 38 દર્દીને ઉગાર્યા
ગુરુવારે ઓક્સિજનના બાટલા ખાલી થઇ જતાં હોસ્પિટલ સત્તાવાળાએ તાત્કાલિક ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપનીનો સંપર્ક કરીને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી, જે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવો જરૂરી હતો તયારે હોસ્પિટલે પોલીસની મદદ…
ઝાયડસ બાયોટેક કંપનીનો કર્મચારી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો મટીરીયલ ચોરીને વેચતો હતો
કોરોનાના જરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે તયારે આ ઈન્જેક્શનના કાળા બજાર કરનારા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યાં. ત્યારે અમદાવાદમાં ઝાયડસ બાયોટેકમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો- મટીરીયલ ચોરીને વેચનારા ૩…
લોકડાઉનના કારણે પરિવહન ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત
કોરોનના બીજી લહેરની વ્યાપક અસરના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યુ છે જયારે ઘણા રાજ્યોમાં ક્રમશ લાગી રહ્યો છે. લોકડાઉનની સીધી અસર ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર પડી રહી છે અને ભારે…