મુશ્કેલીમાં ફરિયાદ ના કરશો

જીવનમ્મા મુશ્કેલી તો આવશે અને જતી પણ રહેશે.ફરિયાદ કરવાના બદલે ભગવાન પર વિશ્વાસ રાખજો.તે જે કરશે તે યોગ્ય જ હશે.

કર્મનો સિદ્ધાંત 

સારા કેર્મ કરીશું તો સારું ફળ મળશે અને ખોયું કર્મ કરીશું તો ખરાબ પરિણામ ભોગવવાનો વારો આવશે.આ જ કર્મનો સિદ્ધાંત છે.

ઈશ્વરે જીવનમાં જે કઈ આપ્યું છે તેમાં ખુશ રહો

સૌને ઈશ્વરે જીવનમાં જે કઈ આપ્યું છે તેમાં ખુશ રહી આનંદ માણવો જોઈએ.

 ભગવાનની કૃપા 

જીવનમાં જો કોઈને છેતરીને ધન વૈભવ મેળવશો તો તેને ભોગવી નહીં શકો.

જય ગણપતિ બાપા 

પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ બાપાને ઓમ ગં ગણપતયે નમઃ ના જાપ કરીને પ્રસન્ન કરી શકાય છે.

દેવોના દેવ મહાદેવ

શિવજીનાં સુક્ષ્મથી અતિસુક્ષ્મ છે અને બ્રહ્માંડ જેવા મહાન છે. તે દરેક જીવની હૃદય ગુહામાં છૂપાયેલ છે. ભગવાન શિવ-શંકર દેવોના દેવ મહાદેવ છે.

જીવવાની તાકાત મળશે 

દરેક વ્યક્તિના જીવનમાં જુદી જુદી ઘટનાઓ ઘટતી હોય છે.અમુક ઘટના કર્મને આધીન હોય છે અને અમુક ઘટના આપણી ભૂલના કારણે બનતી હોય છે.જે હોય તે ઘટના વિષે જેટલું વધારે વિચરશો…

શનિદેવની જય 

શનિવારના દિવસે પૂર્ણ શ્રદ્ધાથી શનિદેવના દર્શન કરવાથી શનિનાં પ્રકોપથી રાહત મળે છે.

 સમસ્યામાંથી મળશે છુટકારો  

જ્યારે જીવનમાં સંબંધો સાચવવાનું શીખી જશો ત્યારે આપની મોટાભાગની સમસ્યા આપોઆપ ટળી જશે.

You Missed

યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર
સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ
વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ
રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ